…તો શું પૂનમ પાંડેને ભારે પડશે મોતનો ખોટો ખેલ, કાર્યવાહી કરવાની થઈ માંગ

0
243

માત્ર પબ્લિસીટી માટે પોતાના જ મોતના ખોટા સમાચાર ફેલાવનાર પૂનમ પાંડેને લોકો દ્વારા ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. એવામાં એક પબ્લિસિસ્ટ આ મામલે ગુનો નોંધવા મુંબઈ પોલીસને અપીલ કરી છે. પૂનમ પાંડેએ પબ્લિસિટી માટે ખેલ્યો પોતાના જ મોતનો ખેલ
સોશિયલ મીડિયામાં યુઝર્સ દ્વારા થઈ રહી છે ભારે ટ્રોલ
આ મામલે એક્શન લેવા મુંબઈ પોલીસને કરાઈ અપીલ