દીપિકાએ રણવીર સિંહના કપાળ પર હસબન્ડ લખેલ ચિઠ્ઠી લગાવી 

0
1398

દીપિકા પાદુકોણ કોરોના વાઇરસ લોકડાઉનને કારણે પતિ રણવીર સિંહ સાથે ઘરમાં જ છે. આ સમયમાં તેણે સોશિયલ મીડિયા પર પ્રોડક્ટિવિટી ઈન ટાઈમ ઓફ કોવિડ 19 નામની સીઝન શરૂ કરી છે જેમાં તે અલગ અલગ એપિસોડ શેર કરે છે. હવે પહેલી સીઝનના સાતમાં એપિસોડમાં તેણે રણવીર સિંહનો ફોટો શેર કર્યો છે. મજાની વાત એ છે કે આ ફોટોમાં રણવીર સૂતો છે અને તેના કપાળ પર હસબન્ડ લખેલ ચિઠ્ઠી લગાવવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here