દેશ કી શાન તિરંગા… નગર મેં છાયા તિરંગા…!! ગાંધીનગર દેશભક્તિના ભાવથી છલ છલોછલ…!!

0
581

સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી અંતર્ગત ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાન હેઠળ યોજાયેલ ભવ્ય તિરંગાયાત્રામાં નાગરિકો હજારોની સંખ્યામાં તિરંગા સાથે જોડાતાં
ગાંધીનગર શહેર તિરંગામય બની ગયું હતું. મહિલા અને બાળ કલ્યાણમંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં આયોજિત આ યાત્રામાં ધારાસભ્યો રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, મેયર મીરાબેન પટેલ, -ચેરમેન ગૌરાંગ વ્યાસ, ડે. મેયસ મ્યુનિ. કમિશ્નર શ્રી વાઘેલા, કલેક્ટર મેહુલ દવે સહિત સ્ટે.કમિટી વિવિધ સ્વૈચ્છિક સામાજિક સાંસ્કૃતિક સાઈના ખેલાડીઓ, નગરસેવકોથી લઈ થયા હતા. ગ વ્યાસ, ડે. મેયર નટુજી, સંસ્થાઓ, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, નાગરિકો આ ભવ્ય યાત્રામાં સહભાગી મનર શ્રી વાઘેલા, શિઓ, રાસ-ગરબા, પારંપરિક નૃત્યોએ સમગ્ર રૂટ પર આકર્ષણ જમાવ્યું. જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ યોજાયું બૅન્ડની સુરાવલિઓ, રાષ્ટ્રજ્ઞાન, પ્રારંભાયેલી રેલી નિયત વિસ્તારો પર થઈને દેશભક્તિના સૂત્રોચ્ચારો સાથે સે.૬ ખાતેથી સે.૭ના મુખ્ય શોપીંગ સેન્ટર થઈ હતી. પાત્રાના રૂટ કરી ગરબો, પારંપરિક નૃત્યોએ સાંસ્કૃતિક સંસ્થાઓના સે.૭ના મુખ્ય શોપીંગ સેન્ટર પહોંચી સંપન્ન થઈ હતી. યાત્રાના રૂટ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક સંસ્થાઓના કલાકારોના રાસ-ગરબા, પારંપરિક નૃત્યોએ ઉત્સાહ સાથે આકર્ષણ જમાવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આભવ્ય તિરંગાયાત્રા એક યાદગાર ઈવેન્ટ બની રહી હતી.