પાકિસ્તાનનાં UNHRCમાં ખોટા આરોપો સામે ભારતે તેની બોલતી બંધ કરી 

0
1525

જીનેવા સ્થિત UNHRC માં કાશ્મીર આધારિત સેશનમાં ભારત અને પાકિસ્તાન બંને દેશોએ પોતાનો દાવો રજૂ કર્યો. વૈશ્વિક મંચ પર પછડાટ ખાધેલા પાકિસ્તાને UNHRCમાં ખોટા આરોપો દ્વારા ભારતને ઘેરવાનો પ્રયત્ન કર્યો. પાકિસ્તાન લગભગ દરેક જગ્યા પર ભારત વિરુધ્ધ પોતાના ખોટા નિવેદનો લઇને જતું હોય છે.તેમ છતાં આ અગાઉ પણ પાકિસ્તાનને યુએન, IOC સહિત ઘણા મંચો પર પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનને માત્ર ચીને સમર્થન આપ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પોતાના દેશનો પક્ષ રાખ્યો હતો, ત્યારબાદ ભારતે તેને લઇને જવાબ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here