પીએમ મોદીએ કરી મોટી જાહેરાત: 2024માં ભારત કરશે ક્વૉડ સમિટની યજમાની

0
294

વડાપ્રધાન મોદીએ શનિવારે (20 મે) જાપાનના હિરોશિમામાં ક્વૉડ દેશો (Quad Countries)ના રાષ્ટ્રાધ્યક્ષો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 2024માં ભારતમાં ક્વૉડ સમિટ (Quad Summit in India)નું આયોજન કરીને અમને આનંદ થશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ અને જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આ ક્વૉડ સમિટમાં ભાગ લઈને મને આનંદ થયો છે.