પુષ્પા 2ના ‘પુષ્પા પુષ્પા’ સોન્ગનો પ્રોમો રિલીઝ….

0
218

વર્ષ 2021માં પુષ્પા: ધ રાઇઝ સિનેમાઘરોમાં છવાઇ ગઇ હતી. ફિલ્મનો જલવો ત્રણ વર્ષ પછી પણ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ આજે પણ લોકોને જોવાનું મન થાય છે. જો કે હાલમાં ફેન્સ બીજા પાર્ટને લઇને સુપર એક્સાઇટેડ છે. અલ્લુ અર્જુનની દમદાર એક્ટિંગ અને રશ્મિકા મંદાનાની અદાઓ લોકોના દિલમાં ઉતરી ગઇ છે. ફિલ્મની સિક્વલની રિલીઝ પણ થઇ ચુકી છે. લોકોના દિલની ધડકન વધારવા માટે મેકર્સે અનેક પોસ્ટર અને ટીઝર પણ જારી કર્યા છે. હવે જલદી ફિલ્મનું પુષ્પા-પુષ્પા સોન્ગ રિલીઝ થવા માટે તૈયાર છે. આ પહેલાં સોન્ગની એક