પૂજા હેગડેનું Instagram એકાઉન્ટ થયું હેક

0
1329

દક્ષિણ ભારતીય અને બોલીવૂડ એક્ટ્રેસ પૂજા હેગડેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગઈ રાત્રે હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું, ત્યારબાદ પૂજાએ પોતે ટ્વિટરના માધ્યમથી ફેન્સને તેની જાણકારી આપી હતી. હવે ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ રિસ્ટોર કરી દેવામાં આવી છે. પૂજાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેને લઈને પોતાનો અનુભવ શેર કર્યો.

તેણે લખ્યું, પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સુરક્ષાને લઈને વધારે તણાવપૂર્ણ સમય પસાર થયો. આ મુશ્કેલ સમયમાં તાત્કાલિક મદદ કરવા માટે મારી ટેકનીકલ ટીમનો આભાર. અંતે, મારા હાથમાં મારૂ ઈન્સ્ટાગ્રામ પર પરત આવી ગયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here