Home News Entertainment/Sports પ્રિયંકા ચોપરા પહેલીવાર માસ્ક પહેરી ઘરની બહાર નીકળી

પ્રિયંકા ચોપરા પહેલીવાર માસ્ક પહેરી ઘરની બહાર નીકળી

0
1985

પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનસ સાથે યુએસમાં તેના લોસ એન્જલસના ઘરે છે. મહામારી કોરોના વાઇરસને કારણે યુએસમાં ચાલી રહેલ લોકડાઉનને કારણે કપલ ઘરે જ હતા. 2 મહિના બાદ પ્રિયંકા પહેલીવાર ઘરની બહાર નીકળી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રિયંકા માસ્ક પહેરીને ઘરની બહાર નીકળી હતી. તેણે ડિઝાઈનર માસ્ક સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

NO COMMENTS