બાઇડને વર્લ્ડ બૅન્કના હેડ માટે મૂળ ભારતીય બંગાને નૉમિનેટ કર્યા

0
207

વર્લ્ડ બૅન્કે બુધવારે જણાવ્યું હતું કે મે મહિનાની શરૂઆત સુધીમાં ડેવિડ મૉલપાસને રિપ્લેસ કરવા માટે નવા પ્રેસિડન્ટને સિલેક્ટ કરવામાં આવશે.વૉશિંગ્ટન (રૉયટર્સ) : અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને ગઈ કાલે ભારતીય-અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ અજય બંગાને વર્લ્ડ બૅન્કના પ્રેસિડન્ટ માટે નૉમિનેટ કર્યા છે. વર્લ્ડ બૅન્કે બુધવારે જણાવ્યું હતું કે મે મહિનાની શરૂઆત સુધીમાં ડેવિડ મૉલપાસને રિપ્લેસ કરવા માટે નવા પ્રેસિડન્ટને સિલેક્ટ કરવામાં આવશે. ડેવિડે ગયા અઠવાડિયામાં તેમનું રાજીનામું જાહેર કર્યું હતું.