બ્લૉક બસ્ટર `3 એક્કા`એ પહેલા વીકએન્ડમાં 5.75 કરોડની કમાણી સાથે રચ્યો ઇતિહાસ

0
198

આનંદ પંડિત અને વૈશલ શાહે ફિલ્મ 3 એક્કાની જબરજસ્ત કમાણી દ્વારા ગુજરાતી ફિલ્મોના કલેક્શન દ્વારા ફરી એક નવો ઇતિહાસ રચ્યો છે. આ પહેલા તેમની ફિલ્મ `ફક્ત મહિલાઓ માટે`એ પણ અનેક રેકૉર્ડ્સ તોડ્યા હતા. મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીની આ ત્રિપુટીને થિયેટર્સમાં જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે અને થિયેટર્સમાં ભીડ જોવા મળે છે.