ભારતે 502 રનમાં 7 વિકેટ ગુમાવીને દાવ ડિક્લેર કર્યો,

0
1318
India's Rohit Sharma, right, celebrates after scoring fifty runs with Mayank Agarwal, left, during the first day of the first cricket test match against South Africa in Visakhapatnam, India, Wednesday, Oct. 2, 2019. (AP Photo/Mahesh Kumar A.)

દક્ષિણ આફ્રિકાએ 71 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 232 રન કર્યા છે. ડિન એલ્ગર 113 રને અને કવિન્ટન ડી કોક 32 રને રમી રહ્યા છે. એલ્ગરે પોતાના ટેસ્ટ કરિયરની 12મી સદી ફટકારી છે. તેણે અશ્વિનની બોલિંગમાં કાઉ કોર્નર પર સિક્સ ફટકારીને 100 રન પૂરા કર્યા હતા. છેલ્લે હાશિમ અમલાએ 2010માં ભારતમાં સદી ફટકારી હતી. 9 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ ભારતમાં ટ્રિપલ ફિગર રજીસ્ટર કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here