મંદીના સમાચાર અને ભારતીય જનતા પાર્ટીનું તેના પર મૌન બંને ઘણા ખતરનાક

0
1352

આર્થિક મંદી વચ્ચેની અટકળો વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાધી વાડ્રાએ એકવાર ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે, રોજ આવી રહેલા મંદીના સમાચાર અને દરરોજ ભારતીય જનતા પાર્ટીની સરકારનું તેના પર મૌન બંને ઘણા ખતરનાક છે.કેન્દ્ર સરકાર પાસે તેનો કોઇ ઉકેલ નથી, ન દેશવાસીઓને ભરોસો આપી શકે તેટલી તાકાત, માત્ર બહાના આપવા અથવા નિવેદન તેમજ અફવા ફેલાવાથી કામ ચાલશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here