‘મરજાવાં’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો

0
1664

બોલિવૂડ ફિલ્મ ‘મરજાવાં’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. ‘સત્યમેવ જયતે’ ફૅમ ડિરેક્ટર મિલાપ ઝવેરીની આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, રિતેશ દેશમુખ, તારા સુતરિયા તથા રકુલ પ્રીત સિંહ છે. ફિલ્મમાં રિતેશના કેરેક્ટરની હાઈટ માત્ર ત્રણ ફૂટ છે. એટલે કે ફિલ્મમાં રિતેશ દેશમુખનું પાત્ર ઠીંગણું જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here