મલ્હાર ઠાકર અને પૂજા જોષીની હલ્દી સેરેમની અને મહેંદી સેરેમની યોજાઈ

0
89

મલ્હાર અને પૂજાના લગ્નને લઈને સમાચાર સામે આવ્યા તે બાદથી જ બન્ને ખુબ જ ચર્ચામાં છે. તેઓના લગ્ન 26 તારીખે યોજાવાના છે એટલે કે આજે લગ્ન યોજાશે. ત્યારે ગઈકાલે બન્નેની હલ્દી સેરેમની અને મહેંદી સેરેમની યોજાઈ હતી.ઢોલીવૂડના ફેમસ કપલ મલ્હાર ઠાકર અને પૂજા જોષી આજે લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ત્યારે ગતરોજ બન્નેની હલ્દી સેરેમની યોજાઈ હતી. જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા કલાકારોએ હાજરી આપી હતી. મલ્હાર અને પૂજા પણ આ દરમિયાન નાચતા ગાતા જોવા મળી રહ્યા છે જેના કેટલાક ફોટો સામે આવ્યા છે.મલ્હાર અને પૂજાના લગ્નને લઈને સમાચાર સામે આવ્યા તે બાદથી જ બન્ને ખુબ જ ચર્ચામાં છે. તેઓના લગ્ન 26 તારીખે યોજાવાના છે એટલે કે આજે લગ્ન યોજાશે. ત્યારે ગઈકાલે બન્નેની હલ્દી સેરેમની અને મહેંદી સેરેમની યોજાઈ હતી.