માયાવતીએ જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 ખતમ કરવા મામલે સમર્થન

0
1282

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 ખતમ કરવા મામલે સમર્થન આપ્યું છે. આ વિશે સોમવારે માયાવતીએ ખુલાસો કરીને ટ્વિટ કર્યું છે કે, ડૉ. ભીમરાવ આંબેડકર પણ દેશમાં સમાનતાના પક્ષમાં હતા. તેઓ અનુચ્છે 370ને સમર્થન નહતા આપતા. આ જ કારણથી અમે સંસદમાં તેને ખતમ કરવા મામલે સમર્થન આપ્યું છે. માયાવતીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે, વિપક્ષી નેતાઓએ મંજૂરી વગર કાશ્મીર ન જવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here