મીરા નાયરની વેબ ફિલ્મમાં તબુ

0
1406

હંમેશાં વિવાદાસ્પદ સબ્જેક્ટ પર કામ કરીને ચર્ચામાં રહેનારી મીરા નાયરની વેબ ફિલ્મ માટે તબુ લીડ સ્ટાર તરીકે ફાઇનલ થઈ છે. બીબીસી એન્ટરટેઇનેમન્ટ માટે પ્રોડ્યુસ થનારી આ વેબ ફિલ્મના સબ્જેક્ટ માટે પ્રોડ્યુસર કે ડિરેક્ટર ફોડ પાડવા રાજી નથી પણ એવું માનવામાં આવે છે કે આ સબ્જેક્ટ પણ અગાઉ મુજબ ચર્ચાસ્પદ અને બોલ્ડ હોઈ શકે છે. બીબીસીની આ વેબ ફિલ્મ એક કે બે નહીં પણ ત્રણ પ્લૅટફૉર્મ પર રિલીઝ થશે. દોઢ કલાકની આ વેબ ફિલ્મનું શૂટ ઇન્ડિયામાં જ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here