યાત્રાધામ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અક્ષરધામ મંદિર ગાંધીનગર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

0
268

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના યાત્રાધામ સ્વચ્છતા અભિયાન"
અંતર્ગત અક્ષરધામ મંદિર ગાંધીનગર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં
મેયર હિતેષભાઈ મકવાણા,ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર
ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, સ્ટે. કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો,
કોર્પોરેટરો, કાર્યકર્તાઓ સફાઈ કાર્યમાં જોડાયા હતા.