રવિવારે વેપારીઓ – સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓને વેક્સીન અપાશે 

0
585

સવિનય જણાવવાનું કે ગુજરાત સરકાર ની કોરોના ગાઇડલાઇન્સ મુજબ સમગ્ર રાજ્ય માં વેપાર કરતા વહેપારી મિત્રો તથા ગ્રાહક વર્ગ ની સુરક્ષા ના શુભાશયથી તમામ વેપારી વર્ગ દ્વારા આગામી તા: ૩૧/૭/૨૦૨૧ પહેલા કોરોના વિરોધી રસી લઈ લેવી ફરજિયાત છે.તે અંતર્ગત ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા દરેક વેપારી ને કોરોના વાયરસ થી સુરક્ષિત કરવા આવતીકાલ તા:૨૫/૪/૨૦૨૧ ને રવિવાર ના રોજ તમામ વહેપારી મિત્રો માટે નીચે દર્શાવેલ સમય અને સ્થળે કોરોના વાયરસ વિરોધી રસીકરણ કેમ્પ નું નિશુલ્ક આયોજન કરવામાં આવેલ છે.તો તમામ વહેપારી મિત્રો એ સહપરિવાર રસીકરણ કરાવી લેવા નમ્ર વિનંતી છે.
રસીકરણ કરાવવા જનાર દરેક વ્યકિતએ પોતાનું આધાર કાર્ડ સાથે લઈ જવું ફરજિયાત છે.
🌸 રસીકરણ કેમ્પ 🌸
તારીખ: ૨૫/૭/૨૦૨૧,
રવિવાર,
સમય: સવારે ૯ થી
સાંજે ૫ કલાક
સ્થળ:-
અર્બન હેલ્થ સેન્ટર
સેક્ટર:- ૨૧,૨૪,૨૯
સરકારી દવાખાનું:-
સેક્ટર:૮
પેથાપુર
વાવોલ
સરગાસણ
કુડાસણ
ઝુંડાલ
પી.પી.યુનિટ,સીવીલ હોસ્પિટલ
ભારત માતા મંદિર,સેક્ટર:૭

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here