રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો : પવન ફૂંકાયો 

0
765

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બે દિવસ વરસાદી વાતાવરણ રહશે। ત્યારે ગાંધીનગર સહીત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું સાંજ સુધીમાં ઠંડો હવન ફૂંકાયો હતો જયારે કેટલાક વિસ્તારોમાં ઠંડા પવન સાથે વરસાદી છાંટા પડયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here