રાધિકા મર્ચન્ટનો વેડિંગ લુક આવ્યો સામે..

0
170

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિધિઓ ચાલી રહી છે, તેમની વરમાળાની વિધિ થઈ ગઈ છે અને રાધિકાનો લુક પણ જાહેર થઈ ગયો છે. એટલું જ નહીં રાધિકાના લુકની સાથે નીતા અંબાણીની મહેંદી પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. ગુજરાતી પરિવારની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટનો લહેંગો અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યો છે.રાધિકા મર્ચન્ટના લગ્ન અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી સાથે થયા છે. અનંત અંબાણી સાથેના લગ્ન પછી રાધિકાની વિદાય માટે મનીષ મલ્હોત્રાએ બનાવેલા ગોલ્ડન અને સિંદૂરના લહેંગાની તસવીરો સામે આવી છે.