વિકાસની વાટે પાટનગર : અમિત શાહના હસ્તે લોકાર્પણ-ખાતમૂર્હુત

0
43

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ
અમિતભાઈ શાહે ગુડા અને મહાનગરપાલિકા દ્વારા હાથ
ધરાયેલા અંદાજે ૧૧૦૦ કરોડ રૂપિયાના વિકાસકામોનાં
લોકાર્પણ અને ખાતમૂર્હુત કર્યા હતા.વિકાસના આ કામ મનપા વિસ્તારમાં વાવોલ
અને પેથાપુર ખાતેના અર્બન હેલ્થ સેન્ટર, બ્યુટીફિકેશન કરાયેલ કોલવડાનું તળાવ, સે.૨૨/૨૧ના નવનિર્મિત
અન્ડરપાસ સહિતના કામોનો સમાવેસ થાય છે. મંત્રીશ્રી
અમિત શાહે આ કામોના લોકાર્પણ બાદ કોલવડા ખાતે
સભાને સંબોધન પણ કર્યું હતું.