સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાએ ખુશખબર જણાવી છે. તેમણે પોતાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. બંનેએ 3 ઓક્ટોબરે મિત્રો અને પરિવારની હાજરીમાં સગાઈ કરી હતી. સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાએ ખુશખબર જણાવી છે. તેમણે પોતાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. બંનેએ 3 ઓક્ટોબરે મિત્રો અને પરિવારની હાજરીમાં સગાઈ કરી હતી.






