શિલ્પા શેટ્ટી, કંગના રનૌત સહિત આ સેલેબ્સે કરી ભાઈબીજની ઉજવણી

0
117

ભારત ભરમાં આજે ભાઈબીજની ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના આ પાંચમાં દિવસે બૉલીવુડના અનેક સેલેબ્સ સહિત નેતાઓએ પણ ભાઈબીજની ઉજવણી કરી હતી. બૉલિવૂડના સેલેબ્સે કરી ભાઈબીજની ઉજવણી ,તનિષા મુખર્જીએ તેના ભાઈઓ સમ્રાટ, શરબાની, સુજોય અને સુપ્રિયા સાથે ભાઈ ફોટાની ઉજવણી કરી. ભાઈબીજ પર, બહેનો તેમના ભાઈના કપાળે તિલક લગાવે છે અને તેમના લાંબા અને સમૃદ્ધ જીવન માટે પ્રાર્થના કરી આ દિવસે ઉપવાસ અને પૂજા જેવી અન્ય ધાર્મિક વિધિઓનું પાલન કરે છે.