સિવિલ હોસ્પિટલમાં દર્દીને આપઘાત કરતા બચાવી લેવાયો 

0
1058

સિવિલ હોસ્પિટલના છઠ્ઠા માળે ટોઈલેટમાં ગયેલો દર્દી બારીની બહાર નીકળીને નાનકડી પાળી પર બેસી હતો. અગમ્ય કારણોસર બપોરના સમયે ગાંધીનગરના આલમપુર ગામનો નારણજી રમેશજી સોલંકી નામનો 27 વર્ષીય યુવાન અડધા ફૂટની પાળી પર બેસી જતા દોડધામ મચી હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની બોલાવવામાં આવી હતી. જોકે ફાયર ફાયટરની ટીમ પહોંચે તે પહેલા એક ચેતક કમાન્ડોએ બારીમાંથી તેને પકડીને અંદર ખેંચી લીધો હતો અને બચાવી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here