સીએમ યોગી આદિત્યનાથે કર્યું પહેલી કોર્પોરેટ ટ્રેન તેજસનું ઉદ્ઘાટન

0
1852

લખનઉ જંક્શનથી નવી દિલ્હી માટે રવાના થનારી IRCTCની પહેલી ટ્રેન તેજસ એક્સપ્રેસને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે લીલી ઝંડી આપી. ગુરુવારે લખનઉ જંક્શન પર જીઆરપી અને IRCTC અધિકારીઓએ વ્યવસ્થાની તૈયારીઓ કરી દીધી છે. શુક્રવારે તેજસની યાત્રા કરનારા પેસેન્જરોને કેબ-વેથી પ્રવેશ નહીં મળે, તેઓએ સ્ટેશનના મુખ્ય ગેટથી પ્રવેશ કરવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here