સેક્ટરોમાં પૂરતા ફોર્સથી પાણી નહીં મળતું હોવાની બૂમ વચ્ચે પાણીનો બગાડ

0
206

કાળઝાળ ગરમીમાં નગરના નવા સેક્ટરોમાં પાણી પુરતા ફોર્સથી નહીં મળતું હોવાની લોકોમાં બૂમ ઉઠી રહી છે. જ્યારે બીજી તરફ સેક્ટર-2-સીના કોર્નરમાં હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. તેમ છતાં લિકેજ પાણીની પાઇપ લાઇનને રિપેરીંગ કરવા માટે તંત્ર પાસે સમય નથી તેમ છેલ્લા ત્રણેક દિવસથી વહી જતા પાણી પરથી લાગી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા હર ઘર નળથી જલની યોજના ચલાવવામાં આવી રહી