સોનુ સૂદ મુંબઈમાં ફસાયેલા શ્રમિકોને તેમના વતન મોકલી રહ્યો છે

0
832

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ સંકટના આ સમયમાં મુંબઈમાં ફસાયેલા શ્રમિકોને તેમના વતન મોકલી રહ્યો છે. હાલમાં શ્રમિકો માટે સોનુ સૂદ દેવદૂત બની ગયો છે. સોશિયલ મીડિયામાં સોનુ સૂદના ઘણાં જ વખાણ થઈ રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બાદ હવે અજય દેવગન, રવિ કિશન તથા ક્રિકેટર શિખર ધવને સોનુ સૂદની પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here