સ્કૂલવાને યુવાનનો ભોગ લીધો

0
343

ચ – 6થી ચ – 7 તરફ સેકટર – 29ના કટ પાસે બેફામ ગતિએ સ્કૂલ વાને બાઇકને ટક્કર મારીને આશાસ્પદ યુવાનનો જીવ લઈ લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે સાદરા ગામનો 21 વર્ષીય જૈમિન મહેશભાઈ વાઘેલા સેકટર – 15 ની કોલેજમાં બી. કોમનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here