2 દિવસમાં માસ્ક નહીં પહેરનારી 685 વ્યક્તિએ 2.01 લાખનો દંડ

0
522

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા કોરોના કેસને પગલે ફરજિયાત માસ્કની ચુસ્ત અમલવારીના જિલ્લા વિકાસ અધિકારીના આદેશને પગલે મુહિમ ચલાવી હતી. જેમાં માત્ર બે જ દિવસમાં જિલ્લામાં માસ્ક નહી પહેરીને જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરનાર 726 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 201140નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સૌથી વધુ ગાંધીનગરમાં 236 અને ઓછા માણસામાંથી 80 વ્યક્તિઓ માસ્ક વિના ઝડપાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here