20 લાખ કરોડના આર્થિક પેકેજના પાંચમા હપ્તાની જાહેરાત

0
689

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ કે, સરકારે પાછા ફરી રહેલા પ્રવાસી મજૂરો માટે રોજગારના વધારે અવસર પેદા કરવા માટે મનરેગા યોજનાના બજેટના 61 હજાર કરોડ રૂપિયાથી વધારાના 40 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત હાલની ટેકનિકનો ઉપયોગ કર્યો અને એટલા માટે રોકડની ડાયેરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરી શક્યા. 2,000 રૂપિયાની એકવાર રોડક ટ્રાન્સફર 8.19 કરોડ ખેડૂતો સુધી પહોંચી છે, અને આનો કુલ ખર્ચ 16,394 કરોડ છે.નાણામંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ, નેશનલ સોશ્યલ આસિસ્ટન્ટ પ્રૉગ્રામ જે વૃદ્ધ, અપંગ અને વિધવાઓ માટે શરૂ કરવામાં આવ્યો હતો, તે અંતર્ગત 2 કરોડ 81 લાખ લાભાર્થીઓને 2,807 કરોડ રૂપિયા અત્યાર સુધી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે, આમાં કુલ 3000 કરોડ ટ્રાન્સફર કરવાના હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here