27ના લગ્ન કરવાની છે ‘જસ્સી જેસી કોઈ નહીં’ ફેમ મોના સિંહ

0
1883

‘જસ્સી જેસી કોઈ નહીં’ ફેમ મોના સિંહ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. ફિલ્મી જગતમાં તેના લગ્નની ચર્ચા વધી ગઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે મોના સિંહ શુક્રવારે એટલે કે 27 ડિસેમ્બર 2019ના લગ્ન કરવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ઇન્વેસ્ટમેન્ટ બૈંકર સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

જ્યારે આ પહેલા તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું તો તેણે કહ્યું હતું કે તે અત્યારે લગ્ન નથી કરી રહી અને પોતાની લાઇફને લઈને કોઇ નિર્ણય લેશે તો તેના ચાહકોને જણાવશે. જો કે, હવે લગ્નની ચર્ચાઓ થઈ રહી છે અને તેણે પબ્લિકલી આ બાબતની માહિતી નથી આપી અને તે દરમિયાન તેણે કહ્યું હતું કે તે જ્યારે લગ્ન કરશે તો ખુશી ખુશી બધાંને આ વાતની માહિતી આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here