ગાંધીનગરના કોલવડામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્નીએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો

0
149

આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ગાંધીનગર લોકસભા બેઠકનાં સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહે કોલવડા ગામે ડોર ટુ ડોર પ્રચાર કરી સોનીપુર ગામે બહુચર માતા મંદિરે પૂજા અર્ચના કરી પણ કરી હતી. આ અવસરે ધારાસભ્ય રીટાબેન પટેલ સહિતના ભાજપના આગેવાનો-કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.આગામી 7મી મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે.