ફાયરકર્મીઓની સુરક્ષા માટે સાધનોની ખરીદી કરાશે : ગૌરાંગ વ્યાસ

0
42

ાટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મહત્વના વિસ્તરણની જાહેરાત કરવામાં
આવી છે. જે મુજબ ૨૭ એપ્રિલ-સાધનોની ખરીદી કરવા કરવામાં આવનાર
છે. તાજેતરમાં સે.૪ ખાતે આગની ઘટનામાં એક ફાયરકર્મીના મૃત્યુ અને
ચાર કર્મીઓ ઘાયલ થવાને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી ગૌરાંગ વ્યાસ્ ે જણાવ્યું કે
હાલમાં ફાયરબ્રિગેડમાં તમામ પ્રકારના રેસ્કયુ અને સુરક્ષા માટેના સાધનો
સહિત યુનિફોર્મ પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ છે. પરંતુ ભવિષ્યમાં થનાર
ચીફ ફાયર ઓફિસરથી લઈ ૧૦૮ જેટલાં ફાયર ેની ભરતીને
ધ્યાને લઈ મેજર કોલ સમયે તમામ કર્મચારીઓને પર્યાપ્ત જરૂરી સાધનો
– યુનિફોર્મ મળી રહે તે માટે ૧૭ લાખના સાધનોની ખરીદી માટેની
મંજૂરી આપવામાં આવી છે.