RCB Vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, બંને ટીમને મળ્યો 1-1 પોઈન્ટ

0
37

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. બેંગલુરુમાં સતત વરસાદને કારણે ટોસ થઈ શક્યો નહીં. આ મેચ KKR માટે ખાસ મહત્વની હતી કારણ કે આ મેચ જીતીને જ તે પ્લેઓફની રેસમાં ટકી શકી હતી. RCB એ પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.