CMની કેન્દ્રમાં રજૂઆત ગુજરાતને ‘સોલીડારિટી ટ્રાયલ’ની મંજૂરી

0
571

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. કોરોના વાઈરસના રોગની ઇન્ટરનેશનલ ક્લિનીકલ ટ્રાયલ ‘સોલીડારિટી ટ્રાયલ’ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને તેના અન્ય સહયોગીઓ દ્વારા 100થી વધુ દેશોમાં અમલી બનાવવામાં આવી રહી છે. ભારતમાં પણ ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં ટ્રાયલ શરૂ કરવા CM રૂપાણીએ કેન્દ્રમાં રજૂઆત કરી હતી. જેમાં ગણતરીની મિનિટોમાં જ ગુજરાતને મંજૂરી આપી દેવામાં આવી છે.સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. કોરોના વાઈરસ કોવિડ-19ના રોગની ઇન્ટરનેશનલ ક્લિનીકલ ટ્રાયલ ‘સોલીડારિટી ટ્રાયલ’ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને તેના અન્ય સહયોગીઓ દ્વારા 100થી વધુ દેશોમાં અમલી બનાવવામાં આવી રહી છે. ભારતમાં પણ ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં ટ્રાયલ શરૂ કરવા CM રૂપાણીએ કેન્દ્રમાં રજૂઆત કરી હતી. જેમાં ગણતરીની મિનિટોમાં જ ગુજરાત ને મંજૂરી આપી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here