CRAKK ફિલ્મના કલાકારોએ FIVE 11 ગાંધીનગરની મુલાકાત લીધી

0
373

CRAKK ફિલ્મના કલાકાર વિદ્યુત જામવાલ અને અર્જુન રામપાલે ફાઈવ 11 , ગાંધીનગરની મુલાકાત લીધી હતી . ઉલ્લેખનીય  છે કે સરિતા ઉદ્યાન , ગાંધીનગર ખાતે ફાઈવ 11 ગો કાર્ટિંગ,બાઉલિંગ ,ફૂડ સ્ટોલ અને વ્હા ઇટ સિનેમાથી ખુબ પ્રખ્યાત થઇ રહ્યું છે .CRAKK ફિલ્મના કલાકારોએ ગો કાર્ટિંગ, બાઉલિંગ અને સિનેમાની ખુબ મજ્જા માણી હતી. તેઓને જોવા અને મળવા ફેન્સ ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા.