IIFA Awards 2019 : ‘કહોના પ્યાર હૈ’ને મળ્યો એવોર્ડ

0
1599

બોલીવુડના સૌથી મોટા એવોર્ડ્ઝ ફંક્શન ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડઝ એટલે કે IIFAના એવોર્ડઝ જાહેર થઈ ચૂક્યા છે. IIFA એવોર્ડઝમાં આ વખતે આલિયા ભટ્ટે બાજી મારી છે. આલિયા ભટ્ટની ફિલ્મ રાઝીને બેસ્ટ ફિલ્મ અને રાઝી માટે આલિયાને બેસ્ટ એક્ટર ઈન ફિમેલનો એવોર્ડ મળ્યો છે. 16થી 18 સપ્ટેમ્બર સુધી મુંબઈમાં યોજાયેલી ઈવેન્ટમાં બુધવારે રાત્રે એવોર્ડ સેરેમની યોજાઈ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે IIFA 2019માં હ્રિતિક રોશન અને આમીષા પટેલની પહેલી ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’ને પણ એવોર્ડ મળ્યો છે.

આ રહ્યું એવોર્ડનું લિસ્ટ

Best film- રાઝી

Best Actor, Female- આલિયા ભટ્ટ (રાઝી માટે)

Best Actor, Male- રણવીર સિંહ (પદ્માવત માટે)

Best Director- શ્રીરામ રાઘવન (અંધાધૂન માટે)

Best Supporting Actor, Female- અદિતિ રાવ હૈદરી (પદ્માવત)

Best Supporting Actor, Male- વિક્કી કૌશલ (સંજૂ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here