King Charles Coronation Concert મા સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ

0
362

છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર આવી રહ્યા છે કે બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર કિંગ ચાર્લ્સના કોરોનેશન કોન્સર્ટમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ સમાચાર સાચા છે અને થોડા સમય પહેલા એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાના લુકના ફોટા શેર કર્યા છે અને લોકો તેની સુંદરતાના દિવાના બની ગયા છે. આ ખાસ ઇવેન્ટ પર સોનમ કપૂરે શું પહેર્યું હતું, તેની ડિઝાઇનર કોણ હતી અને તેનો લુક કેવો હતો.એક્ટ્રેસ સોનમ કપૂરને કિંગ ચાર્લ્સના કોરોનેશન કોન્સર્ટમાં આમંત્રિત કરવામાં આવી હતી, જેના માટે તેણે ખૂબ જ સિમ્પલ અને એલિગન્ટ ડ્રેસ પસંદ કર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી.