KKR ફેન્સમાં ભારે નિરાશા, સતત બીજી મેચમાં ઈડન ગાર્ડન્સમાં સીટ ખાલી

0
34

આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું નથી અને IPL ચેમ્પિયન ટીમને સતત સંઘર્ષ કરવો પડ્યો છે. પરંતુ સ્ટેડિયમમાં એક વધુ ચોંકાવનારો નજારો જોવા મળ્યો છે. આ સિઝનમાં ઘણી મેચોમાં સ્ટેડિયમ સંપૂર્ણ રીતે ભરાયું નથી અને પાંજબ સામેની મેચમાં પણ સીટ ખાલી રહેતા ટીમને ફેન્સની નિરાશાનો સામનો કરવા પડ્યો છે.