India, 2020- કિફાયતી સેગમેન્ટમાં તેની આગેવાની મજબૂત બનાવવા માટે કટિબદ્ધ અગ્રણી વૈશ્વિક સ્માર્ટ ડિવાઈસ બ્રાન્ડ ઓપ્પોએ આજે ભારતીય બજારમાં A53 લોન્ચ કરી હતી. ઝડપી અને આસાન ઉપભોક્તા અનુભવ પ્રદાન કરવા માટે ઘડવામાં આવ્યો A53 ઓપ્પોનો કિફાયતી સેગમેન્ટમાં 90Hz રિફ્રેશ રેટ અને 120Hz ટચ સેમ્પલિંગ રેટ સાથેનો પ્રથમ સ્માર્ટફોન છે, જે 6.5 –ઈંચ પંચ હોલ- ડિસ્પ્લે, 5000mAh બેટરી અને 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે સમૃદ્ધ છે. આ ડિવાઈસ રૂ. 15,490 – અને રૂ. 12,990 –ની કિંમતે અનુક્રમે 6GB+128GB અને 4GB+64GB પ્રકારમાં મળશે. ફ્લેગશિપ સ્માર્ટફોન્સની પર અનુભવ પ્રદાન કરવા માટે ઘડવામાં આવેલું આ ડિવાઈસ 25મી ઓગસ્ટ, 2020થી આરંભ કરતાં ઉપલબ્ધ થશે. ઓપ્પો 15k પ્રાઈસ સેગમેન્ટ હેઠળ 5000mAh બેટરી સાથે દુનિયામાં સૌથી પાતળો ફોન અને 90Hz રિફ્રેશ રેટ સાથે બ્રાન્ડનો પ્રથમ સ્માર્ટફોન છે.
કિફાયતી કિંમતે ગ્રાહકોની ઉત્ક્રાંતિ પામતી જરૂરતોને પહોંચી વળવાના લક્ષ્ય સાથે A53 તેની લોકપ્રિય A સિરીઝના વારસાને વધુ આગળ ધપાવશે. ઓપ્પો A53 તેના 90Hz સ્ક્રીન રિફ્રેશ રેટ સાથે ઝડપી અને આસાન અનુભવ પ્રદાન કરે છે. 3D –કર્વ્ડ ઈરિડિસેન્ટ વેવ ડિઝાઈન સાથે ઘડાયેલો ઓપ્પો A53માં બહેતર વ્યુઈંગ અનુભવ માટે 6.5 ઈંચ પંચ- હોલ ડિસ્પ્લે સાથે 18W ફાસ્ટ ચાર્જ સાથે વ્યાપક 5000mAh બેટરીથી સમૃદ્ધ છે. ડિવાઈસ 16MP AI ફ્રન્ટ કેમેરા અને 13 MP AI ટ્રિપલ કેમેરા સાથે આવે છે, જે પ્રોફેશનલ બોકેહ ઈફેક્ટ સાથે એકદમ સાફ બારીકાઈ મઢી લેવા માટે પાછળની બાજુ પર સ્થાપિત કરાયા છે.
12,990 ની આરંભિક કિંમતે ઓપ્પો A53 સાથે ઝડપી અને આસાન અનુભવનો અહેસાસ કરો.
પરિમાણો અને વજન
વજન: લગભગ 186 જી
જાડાઈ 8 8.4 મીમીની આસપાસ
દર્શાવો 6.5 ઇંચ એચડી + ડિસ્પ્લે
1600×720 પિક્સેલ્સ 269PPI
પ્રોસેસર ક્વોલકોમ સ્નેપડ્રેગન 460
સ્ટૉરાંગે 4GB + 64GB and 6GB+128GB
ડ્યુઅલ સિમ + મીક્રોસ્ડ તો એક્સટેન્ડ થે સ્ટૉરાંગે ઉપ તો ૨૫૬ગબ
બteryટરી 5000mAh વિથ 18W ફાસ્ટ ચાર્જ
કેમેરા 2MP મેક્રો લેન્સ
13MP મૈન કેમેરા
2MP ડેપ્થ કેમેરા
16MP ફ્રોન્ટ કેમેરા