PM મોદીએ બેંકોને કહ્યું,રેપો રેટ ઘટ્યો તેનો ફાયદો લોકોને મળે: જાવડેકર

0
1242

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) લખનઉમાં શનિવારે કહ્યું કે, આરબીઆઇએ પોતાનો રેપોરેટ ઘટાડી દીધો છે, જેનો તમામ બેંક ગ્રાહકોને સીધો ફાયદો મળશે. ભાજપના ઉત્તરપ્રદેશ મુખ્યમથકમાં મીડિયા સાથે વાતચીતમાં જાવડેકરે કહ્યું કે, રિઝર્વ બેંકના રેપોરેટ ઘટાડવાનું એક મહત્વપુર્ણ પગલું છે. વડાપ્રધાન મોદીએ બેંકોને નિર્દેશ આપ્યો છે કે, તેનો સીધો ફાયદો જનતાને મળવો જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here