PM મોદીએ શૅર કર્યો નવા સંસદ ભવનનો વીડિયો

0
288

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે દરેક ભારતીયને સંસદની નવી ઇમારત પર ગર્વ થશે. વડાપ્રધાને કહ્યું કે વીડિયોમાં આ પ્રતિષ્ઠિત ઈમારતની ઝલક જોવા મળે છે. આ પ્રસંગે તેમણે શહેરીજનોને અપીલ કરી હતી. “નવા સંસદ ભવનનો આ વીડિયો તમારા પોતાના અવાજ સાથે શૅર કરો, જેમાં તમારા વિચારો વ્યક્ત કરો.” પીએમ મોદીએ કહ્યું કે, “હું તેમાંથી કેટલાકને રી-ટ્વીટ કરીશ.”