PM મોદી જ દેશનું નેતૃત્વ કરશે, આમાં કોઈ કન્ફ્યૂઝન નથી…શાહનો કેજરીવાલ પર પલટવાર

0
192

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેલંગણા પ્રવાસે છે. શનિવારે પહેલા તેમણે એક રેલીનું સંબોધન કર્યું અને પછી પ્રેસ કૉન્ફ્રેન્સ કરી. અમિત શાહે દાવો કર્યો કે આ વખતે બીજેપી તેલંગણામાં 10થી વધારે સીટ જીતશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેલંગણા પ્રવાસે છે. શનિવારે પહેલા તેમણે એક રેલીનું સંબોધન કર્યું અને પછી પ્રેસ કૉન્ફ્રેન્સ કરી. અમિત શાહે દાવો કર્યો કે આ વખતે બીજેપી તેલંગણામાં 10થી વધારે સીટ જીતશે. અરવિંદ કેજરીવાલની ટિપ્પણી પર તેમણે કહ્યું કે પીએમ મોદી આ ટર્મ પૂરી કરશે અને દેશનું નેતૃત્વ કરતા રહેશે.