नमस्ते TRUMP : ઢોલ-શંખ-શરણાઈનાં સૂરોથી અનોખો માહોલ સર્જાયો

0
678

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા રાજ્યનાં અમદાવાદમાં થનગનાટનો અનોખો માહોલ સર્જાયો હતો.. ત્યારે લોકવાદ્યોની પરંપરાગત મીઠાશ, લોકનૃત્યોનાં વૈવિધ્યથી લઇને બોલીવુડના કલાકારોના ગીત સંગીત સુધીની તમામ તૈયારીઓને અંતે  એરપોર્ટથી એરપોર્ટ સર્કલની વચ્ચે ઢોલ, શહનાઈ, શંખના વાદનથી વાતાવરણ ગુંજી ઉઠે તે માટે લોકો પરંપરાગીત વેષભૂષામાં 1000 વાદકો રોડની બન્ને તરફ ગોઠવાઈ  ગયા હતા . પંજાબી ઢોલ, નાશીક ઢોલ, સૌરાષ્ટ્ર ઢોલ દ્વારા વૈવિધ્યસભર તાલ સાથે ઉષ્માભર્યા આવકારનો અદ્ભૂત માહોલ સર્જાયો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here