આ રીતે થઈ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની હલ્દી સેરેમની

0
305

પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ની હલ્દી સેરેમ (Haldi Ceremony)ની આજે ઉદયપુરમાં થઈ હતી. હવે સાંજ થઈ ગઈ છે. તેથી મહેંદીની વિધિ ચાલી રહી હશે પણ બપોરે હલ્દી સેરેમની થઈ હતી, જેની કેટલીક તસવીરો વાયરલ (RagNeeti) થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે હલ્દી સેરેમની દરમિયાન પંજાબી ઢોલની વ્યવસ્થા કરવામાં આવી હતી, કારણ કે બંને પરિવાર પંજાબી છે.આવા સંજોગોમાં પંજાબી રંગ ન જામે તે તો કેવી રીતે શક્ય છે? તો હલ્દી સમારોહ દરમિયાન પંજાબી ઢોલ વાગી રહ્યા હતા અને તેની સાથે ગીદ્દા પણ કરવામાં આવી રહ્યા હતા. એરપોર્ટ પર પણ તેની ઝલક જોવા મળી હતી. કેટલાક નર્તકો એવા પણ હતા જેઓ ઢોલની સાથે ગીદ્ધા પણ કરી રહ્યા હતા.