એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગરમાં હોસ્પિટલ પર ફૂલવર્ષા કરી

0
566

આજે દેશભરમાં રાજ્યોની રાજધાનીમાં SU 30 એરક્રાફ્ટ સવારે 10 થી 11-30 દરમિયાન ફ્લાય પાસ્ટ કરશે. ઉપરાંત કોરોના સામેના જંગમાં લડાઈ લડતા યુધ્ધાઓના સન્માનમાં સરકારી હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરશે. IAFના હેલિકોપ્ટર સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ પર ફૂલ વર્ષા કરી હતી સાથે સ્વાક બેન્ડ કેમ્પસમાં ધૂન રેલાવી હતી. 11.25 વાગે ફ્લાઈટ પ્લેન વિધાનસભા પરથી ફ્લાય પાસ્ટ કરશે. 10.55 વાગે હેલિકોપ્ટર ગાંધીનગર હોસ્પિટલ પર ફૂલવર્ષા કરી હતી. ભારતીય વાયુસેનાનું બેન્ડ અમદાવાદ સિવિલ પહોંચ્યું છે. ત્યાં સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારાની ધૂન સાથે કોરોના વોરિયર્સને સલામી આપવામાં આવી છે. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here