ઓસ્ટ્રેલિયન મીડિયા મોદી ધ બોસની હેડલાઈનથી છવાયા….

0
293

પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ત્યારે હાલ ઓસ્ટ્રેલિયાના તમામ અખબારો મોદી ઈઝ ધ બોસની હેડલાઈન્સથી છવાઈ ગયા છે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયન ન્યૂઝ ચેનલોમાં પણ મોદીને દુનિયામાં બોસ તરીકે સંબોધિત કરવામાં આવી રહ્યાં છે.પ્રધાનમંત્રી મોદીનો જલવો ઓસ્ટ્રેલિયામાં રીતસર છવાઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાના તમામ મીડિયા અને અખબારોની હેડલાઈનમાં મોદીને કહ્યાં છે ધ બોસ. મોદી ઈઝ ધ બોસની હેડલાઈનથી ઓસ્ટ્રેલિયાના અખબારોએ કરી મોદીના વૈશ્વિક પ્રભાવની વાત. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી બે દિવસના ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગઈકાલે ઓલિમ્પિક સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતું… આ પહેલાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોદી ઈઝ ધ બોસ તરીકે સંબોધિત કર્યા હતા.પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ત્યારે હાલ ઓસ્ટ્રેલિયાના તમામ અખબારો મોદી ઈઝ ધ બોસની હેડલાઈન્સથી છવાઈ ગયા છે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયન ન્યૂઝ ચેનલોમાં પણ મોદીને દુનિયામાં બોસ તરીકે સંબોધિત કરવામાં આવી રહ્યાં છે. દરેક ભારતીયો માટે આ એક ગૌરવની વાત છે.