કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ કરી શકાશે નહીં

0
629

ગુજરાત રાજ્ય સરકારે આગામી રવિવાર (26 એપ્રિલ)થી તમામ દુકાનો-ધંધા શરૂ કરવા મંજૂરી આપી દીધી છે. પંરતુ રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ કરી શકાશે નહીં. માર્કેટ-કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનો અને ધંધાને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે. છૂટક દુકાનો અને રહેણાંકની દુકાનો પણ ખોલી શકાશે. આ છૂટછાટ નિયમો અને શરતોને આધીન છે. મહત્વનું છે કે, દુકાન-ધંધો વ્યવસાય કન્ટેન્ટમેન્ટ વિસ્તારની બહાર હોવો જરૂરી છે. જે વિસ્તારમાં દુકાનો ખોલી શકાશે નહીં તેવા મહાનગરના તમામ વિસ્તારનું લિસ્ટ નીચે મુજબ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here