ગાંધીનગર શિક્ષણ વિભાગે કરી શિક્ષકોની ભરતીની જાહેરાત …

0
74

રાજ્યનાં શિક્ષણ વિભાગે એક મહત્ત્વની જાહેરાત કરી છે. વિભાગે શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત કરી છે. જે હેઠળ માધ્યમિક શાળાઓ માટે કુલ જગ્યા 3517, સરકારી શાળાની જગ્યા 1200 અને ગ્રાન્ટેડ શાળાની જગ્યા 2317 પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઇચ્છુક ઉમેદવારો 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર, 2024 નાં રાતે 23.59 સુધી ઓનલાઇન અરજી કરી શકશે.