ગાંધીનગર સિવિલ સર્જનનો ચાર્જ ડો. જયદીપ ગઢવીને સોંપાયો..

0
185

ગાંધીનગરની
જી.એમ.ઈ.આર.એસ.
સંલગ્ન જનરલ
હોસ્પિટલના મુખ્ય
જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન વર્ગ-૧ની ખાલી
જગ્યાનો ચાર્જ ડો. શિલ્પા ભટ્ટ નેત્રસર્જનને સોંપવામાં આવેલ.
જેમાં રાજ્યના આરોગ્ય વિભાગ
દ્વારા આંશિક સુધારો કરી ડો.
શિલ્પા ભટ્ટને બદલે ડો. જયદીપ
ગઢવી, જનરલ સર્જન વર્ગ-૧,
જીએમઈ આરએસ હોસ્પિટલ
ગાંધીનગરને તેઓની હાલની ફરજો
ઉપરાંત સોંપવામાં આવ્યો છે.